dr harshvardhan( ministry of health & family welfare) એ એક ન્યૂઝ ચેનલ માં આપેલા interview માં શું કીધું આવો જાણીએ ....

 કોરોના સામે લડવા માટે નું  સૌથી મોટું હથિયાર Social distancing : dr harshvardhan


તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે ની લડાઈ લાંબી છે. અને એની સામે લડવા ની  'સોશિયલ વેકસિન' છે.દેશના બધા નાગરિકો ને અપીલ કરી હતી કે 'social distancing ' નું પાલન કરે. 

 Dr harshvardhan એ  pm ના  લોકડાઉન નો નિણૅય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.  કોરોના ભારત માં હાલ બીજા સ્ટેજ માં હોવાનું અને કમ્યુનિટી સંક્રમણ પણ ઓછું હોવાનું  જણાવ્યું હતું. હજુ ત્રીજા સ્ટેજ માં જવાની સંભાવના ઓછી છે. 

જયાં લોકડાઉન નુ પાલન નહિ થાય ત્યાં સખતાઇથી પાલન કરાવામાં આવશે. હાથ જોડીને જણાવ્યું કે 'ઘરે રહો , સેફ રહો ' વિનંતી છે પોલીસ ને સરકાર ને સાથ સહકાર આપો. કોરોના ટેસ્ટ માટે દેશમાં ૧૫૦ થી વધુ સરકારી  લેબ ઉપલબ્ધ છે. બીજી નાની ૬૦ થી વધારે લેબ. 

ટેસ્ટીંગ કીટ વધારેમાં વધારે મંગાવાઈ  રહી છે.  N 95 mask બધા માટે જરૂરી નથી કોઈ પણ કપડાં થી મોં ઢાંકી સકાય છે. 2 lakhs ની આસપાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મરકજ ને લઈને વધુ માં તેમણે કહ્યું  કે એના લીધે બિમારી દૂર દૂર સુધી પહોંચી. 
દેશ માટે micro planning થી  સરકાર કામ કરી રહી છે. 

( નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?