દિલ્હી મા એક વિસ્તારમાં એક મકાનમાં ૪૧ લોકો સંક્રમિત થતા તંત્રમાં દોડધામ.....

• જયારે સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કરયુ છે ત્યારે ભારતમાં પણ કોરોના દિવસે ને દિવસ વધી રહયો છે. 




• ત્યારે દિલ્હી માં એક એવી ઘટના સામે આવી છે દિલ્હી નો એક વિસ્તાર કાપસહેડા માં એક મકાનમાં ૪૧ લોકો કોરોના થી સંક્રમિત થયા છે

• આમ ત્યા એક કેસ સામે આવ્યો ત્યારે જ બિલ્ડિંગ ને સીલ કરી હતી 

• આમ દિલ્હી ભારતમાં કોરોના મામલા માં ગુજરાત પછી ત્રીજા નંબરે છે. 

• આમ દેશમાં પણ કોરોના ની સંખ્યા ૩૩૦૦૦ ને પાર પહોંચી છે  દેશમાં ૧૨૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે. 
હાલ ૨૬૦૦૦ થી વધુ કેસ એક્ટિવ છે. 

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?