કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

કોરોના મનુષ્ય ની અંદર કેવી રીતે પહોંચ્યાે? વાત કરીએ તો chinaના  વુહાન શહેરમાં આવેલા સિફૂન માર્કેટ ચામાચિડિયા કે અન્ય જાનવરો ધ્વારા આ વાયરસ મનુષ્યો માં પહોંચ્યાે એવુ અનુમાન લગાવવામાંઆવી રહયું છે. 


આ જ વસ્તુ ને લઈને ચીન હજુ પણ research  કરી રહ્યું છે. શું ચીન પાસે જે જાણકારી છે તો દુનિયા સામે જાહેર કરશે?  Research થી જે result મળયું છે ે બધાની સામે મૂકશે? 

• ચીન માં એક મોટું શહેર છે એનું નામ છે સંઘાઈ. અહિયા  fuddan નામની એક યુનિવર્સિટી છે information science & engg.... તેની website પર ૧૦ એપ્રિલ એ નોટીસ મૂકી  અને ૨૫ march એ   ચીનની એક સરકારી સંસ્થા 'academy of science' એનું કામ scientific research કરવાનું છે. જેમાં મુખ્ય ભૂમિકા  ચીન ના રાષ્ટ્રપતિ હોય છે. 

•જોવો માહિતી લોકો સુધી ના પહોંચે એ માટે એ લોકો એ સરકાર ના આદેશ નુ પાલન કરવું પડે છે. વાયરસના ઉતપતિ થી જોડાયેલ માહિતી કડકાઈથી manage કરશે. પહેલા કોલેજ ની comitte સમીક્ષા કરશે ત્યારબાદ શિક્ષા મંત્રી ના વિશેષ લોકો સુધી પહોંચાડાશે તયા પણ સમીક્ષા કરશે. 

• ત્યારબાદ State council પાસે મોકલાશે ત્યા Final કહેવાશે ત્યારબાદ પબ્લિક સુધી સાચી માહિતી પહોંચડાશે. આ  process કરયા વગર માહિતી બહાર નહી આવવા દે!! જો ત્યાં થી permission ના મળે ત્યાં સુધી reaserch ને સંબંધિત માહિતી publish ના કરી શકાય. 

• Fuddan university ધ્વારા ત્યારબાદ જે નોટીસ website પર મૂકવામાં આવી હતી તે ડીલીટ કરી દીધી હતી. બીજી   university એ પણ મૂકી હતી તે પણ હટાવી હતી. ત્યા સુધી  બધાને ખબર પણ પડી ગઈ હતી . 

• CNN INTERNATIONAL એ હોંગકોંગ ના મેડીકલ ઓફિસર DAVID GURDY સાથે વાત કરી હતી. 
તેમણે કોરોના ની સાથે જોડાયેલી chain ને લઇ ને  Reasrech કર્યુ હતું. આંતરરાષ્ટ્રીય અખબાર માં પણ જણાવ્યું હતું કે હતું કે ફેબ્રુઆરી માં આ પ્રકારના કોઇ નિતી નિયમ ન હતા. વધુ લખ્યું હતું કે ચીન નથી ઈચ્છતુ દુનિયા ની સામે તેમની સચચાઈ બહાર આવે. તેમણે આ વાયરસ ને 'Chinese virus ' અને  'vuhan virus ' પણ કીધું હતું.   

• ત્યારબાદ   ચીનના social media અને news માં એવુ બહાર આવી રહ્યું હતું કે સંક્રમણ અમેરિકન સેના ના જવાન એ વુહાન સુધી પહોચાડ્યું. 

• ચાઈના ના એક reasecher એ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે  ચીન  સાચી માહિતી લોકો સમક્ષ રજૂ કરવા નથી માંગતિ . પોતાની ભૂલ હોવા છતાં તેઓ 
દોષનો ટોપલો બીજા પર નાખવા તે અમેરિકા એ ફેલાવ્યું સંક્રમણ ેવી કરતૂતો કરી રહયું છે .આમ સરકાર સિવાય ની research તેઓ બહાર આવવા જ નહીં દે. 

•  China ના  ગા્મિણ વિકાસ મંત્રાલય ધવારા  જનવરો ની list  જારી કરવામાં આવ્યું છે તેજ જાનવર ને ચીન માં માસ માટે પાલવી શકાશે. લોકોના health ને લઇ ને આ નિણૅય લેવામાં આવ્યો હોવાનું કીધું હતું. એ list માં કૂતરાં અને ચામાચિડિયા , pangolin નુ નામ નથી. આ list સ્ટેટ કાઉન્સિલ ને મોકલી આપવામાં આવ્યું છે. ૮ મે સુધી લોકોનો feedback માગવામાં આવી રહયો છે. 



• આમ list વાયરસ બાદ જાહેર કરતા લાગે ચીન ભલે છુપાવે પણ વાયરસ જાનવર ધ્વારા ચીન માં વાયરસ ફેલાયો હોવાનું મનાય રહયું છે. 

( નિકુંજ પટેલ ) 


Comments

Popular posts from this blog

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!