શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

મળતા અહેવાલ અનુસાર આવનારા દિવસોમાં world  ની ૧૦૦૦ થી વધુ કંપનીઓ હાલમાં ચીન માં કાર્યરત છે. તે કંપનીઓ ભારતમાં આવી શકે છે.  ચીન પાસે મેનુફેકચરિંગ નો ખિતાબ છિનવાઈ જશે ? 

• હાલ ચીન માં ઉત્પાદન કરી રહેલી ૧૦૦૦ જેટલી કંપનીઓ ભારતમાં મેનુફેકચરિંગ કરવાની તૈયારી દર્શાવી છે. ૩૦૦ કંપનીઓ ભારત સરકાર ના સંપર્ક માં છે. તેઓની વાતચીત ચાલુ છે. 

• કોરોના વાયરસ ના કારણે આ કંપનીઓ ઘણા બધા કારણો દર્શાવી રહી છે. આમ જે ૩૦૦ કંપનીઓ હાલમાં સરકારી અધિકારીઓ સાથે સંપર્ક માં છે.  તેમાં ખાસ કરીને મોબાઇલ ફોન ,  ઈલેક્ટ્રોનિક, કાપડ જેવાં ઉધોગો નો સમાવેશ થાય છે ત્યારે જો આમ  તો ચીન ને આંચકો લાગી શકે. 

સરકારી અધિકારી ના જણાવ્યા અનુસાર ૧૦૦૦ જેટલી કંપનીઓ વિવિધ રાજયો ના ઉધોગ મંત્રાલય સાથે અલગ અલગ સ્તરે તેમની દરખાસ્તો મૂકી છે. તેમણે વધુમાં કીધુ કે આ બધા માં થી હાલ અમે ૩૦૦ કંપનીઓ પસંદ કરવામાં આવી છે. 


• કોરોના ની અસર ઓછી થતાં જ  ભારત માટે ઘણા સારા સમાચાર આવી શકે. કારણ કે ભારત વૈકલ્પિક મેનુફેકચરિંગ હબ બની શકે છે. જાપાન, યુ. એસ, દક્ષિણ કોરીયા જેવા દેશો ચીન પર ખૂબ જ નિર્ભર છે. 

• આમ આવા દેશો ભારત સાથે આવનારા દિવસોમાં દિવસોમાં કંપનીઓ સ્થાપીને રોકાણ કરી શકે. નલા કારખાના સ્થાપવા પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૧૭ % કર્યો  છે તે  દક્ષિણ પૂર્વ એશિયા માં દેશોમાં સૌથી ઓછો ભારતનો છે. આમ ભારતમાં આવનાર દિવસોમાં વિદેશી કંપનીઓ મોટા પ્રમાણમાં રોકાણ કરી શકે. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!