મૂળ આણંદ ના અમેરિકામાં ડોક્ટર ની ફરજ બજાવતા કોરોના થતાં કરુણ મોત.....

ગુજરાત માં કોરોના  વિકરાળ સ્વરૂપ ધારણ કરયુ છે ત્યારે ગુજરાતી સમાજ અમેરિકા માં ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. 

• ત્યારે ઘણા ગુજરાતી ને કોરોના ભરખી ગયો છે. અને મૃત્યુ પામ્યા છે

• ત્યારે આજે વધુ એક આણંદ ના અમેરિકા મા ડોકટર અરવિંદ પટેલ ફરજ બજાવતા હતા. 

• તેઓ ૨૫ દિવસ થી સારવાર હેઠળ હતા પરંતુ ૨૫ દિવસની સારવાર ના અંતે મોત થયું હતું. 

• અમેરિકા નુ ન્યુજર્સી શહેર કોરોના ના ભરડામાં છે 

• વધુ જાણવા મળ્યું હતું કે આણંદ ના પાળજ ના ડોકટર અરવિંદ પટેલ કોરોનાગ્રસ્ત દરદીઓ ની સારવાર કરતા હતા. 

• આમ તેમાથી લોકલ ટ્રાન્સમિશન ને કારણે ચેપ લાગ્યો હતો . અને સારવાર બાદ મોત થયું હોવાના સમાચાર મળતાં જ અમેરિકા માં ગુજરાતી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું 

• અમેરિકા માં ન્યુયોર્ક અને ન્યુજર્સી શહેર માં સૌથી વધુ ગુજરાતી સમાજ રહે છે. અને આ જ બે શહેરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસો મળી રહયા છે અને ઘણા બધા લોકો મોતને ભેટયા છે 

• બન્ને શહેરમાં ૩ લાખ થી વધુ કેસો નોંધાયા છે. તેમા ૨૮૦૦૦ થી વધુના મોત થયા છે. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA