વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

ભારતભરમાં લોકડાઉન છે ત્યારે,ગુજરાત માં સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા.. 


• લોકો આંચકા અનુભવતા જ ઘરની બહાર નીકળ્યા

• વેરાવળ સહિત ગીર સોમનાથ માં  ભૂકંપના આંચકા

• આમાં કોઇ જાનહાનિ ના સમાચાર નથી 

• અચાનક બપોરે ભૂકંપ અનુભવતા લોકો બહાર દોડી જતા ગભરાટ નો માહોલ સર્જાયો હતો

• ગુજરાત માં બીજી વખત ભૂકંપ ના આંચકા હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠા માં પણ આંચકા આવ્યા હતા 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....