વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

• વડોદરામાં ભર ઉનાળે પાલિકા દ્વારા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. 

• તરસાલી ખાતે સંપ સફાઇ ની કામગીરી ના પગલે પાણીકાપ મૂકાયો છે. 

• તરસાલી ટાંકી વિસ્તારમાં આજે અને કાલે પાણી નુ વિતરણ નહી કરવામાં આવે 

• મકરપુરા એરફોર્સ બૂસ્ટર વિસ્તારમાં આજે સાંજે પાણી નહી મળે  

• જાંબુવા અને મકરપુરા ગામ માં આવતી કાલે પાણી નું વિતરણ નહીં કરાય

• લાખો લોકોને ભર ઉનાળામાં પાણી વગર હાલાકી વેઠવી પડશે

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?