કાશ્મીર સરહદે સેનાની મોટી કાર્યવાહી : આઠ આતંકીઓ ફૂંકી માર્યા : પાકિસ્તાની સેનાના 15 જવાનોં માર્યા ગયા યુદ્ધ વિરામના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ👍
નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીરના કેરન સેક્ટર પાસે LOC નજીક આતંકવાદીયોના લોન્ચ પેડ પર ગઈ 10 એપ્રિલના રોજ ભારતીય સેનાના આર્ટિલરી હુમલામાં 8 આતંકી અને 15 પાકિસ્તાની કનિદૈ લાકિઅ સેનાના જવાનો માર્યા ગયા છે. ઘટના સાથે જોડાયેલા બે સુરક્ષા અધિકારીઓએ મીડિયાને આ જાણકારી આપી.હતી અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન કનિદૈ લાકિઅ માટે આ એક અકિલા સંદેશ હતો કે ભૂલનું પરિણામ ભોગવવુ પડશે. પાકિસ્તાનના યુદ્ધવિરામના ઉલલ્લંઘરનો જવાબ આપતા ભારતીય સેનાએ કિશનગંગા નદીના કિનારે કનિદૈ લાકિઅ દુધનિયાલને નિશાન બનાવ્યું હતું. જ્યા આતંકીના લોન્ચ પેડ હતા. આ હુમલો પહાડો અકીલા પર આવેલ કેરન સેક્ટર પરથી કરવામાં આવ્યો હતો, જ્યા 5 એપ્રિલના કનિદૈ લાકિઅ રોજ ભારતીય સેનાએ પાંચ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
ઘટનાની જાણકારી રાખનારે જણાવ્યું કે, આ પાંચ આતંકીઓમાંથી 3 જમ્મુ કાશ્મીરના હતા, કનિદૈ લાકિઅ જ્યારે અન્ય બેની ટ્રેનિંગ જૈશ એ મોહમ્મદની સાથે થઈ હતી. જો કે તેની ઓળખ માટે વધુ તપાસ ચાલુ છે. પાકિસ્તાની સેનાએ પણ પુષ્ટી કરી છે કે ભારતીયે કનિદૈ લાકિઅ સેનાએ LOC નજીક શારદા, દુધનિયાલ અને શાહકોટ સેક્ટરમાં ગોળીબારી કરી છે. પરંતુ તેમણે ફક્ત ચાર નાગરિકોના ઘાયલ થવાની વાત કરી છે.
જમ્મૂ- કાશ્મીરના કનિદૈ લાકિઅ પુંછ જિલ્લામાં રવિવારે (12 એપ્રિલ) પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબારી કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. રક્ષા મંત્રાલયના કનિદૈ લાકિઅ પ્રવક્તાએ જણાવ્યું, પાકિસ્તાને લગભગ 1.40 વાગ્યે પૂંછ જિલ્લાના કિરની અને કસ્બા સેક્ટરોમાં મોર્ટાર સહિત નાના હથિયારો દ્વારા વિના કારણ ગોળીબારી કરીને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાની સેનાએ શનિવારે પણ પુંછ જિલ્લામાં નિવાકારણ ગોળીબારી કરી હતી
Comments
Post a Comment