વડોદરા માં વધતાં કેસો લઈને રાજેન્દ્ર ત્રિવેદી ની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક......
વડોદરામાં દિવસે ને દિવસેને દિવસે કોરોના નો કહેર રહયો છે. તયારે આવનાર દિવસોમાં કેસો ની સંખ્યા માં વધારો થાય તેવી શક્યતા રહેલી છે.
• ત્યારે ગુજરાત ના અધ્યક્ષ રાજેન્દ્ગ ત્રિવેદી ની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.
• આ બેઠક માં શહેર પોલીસ કમિશનર, કોરોના લડત માં સંકળાયેલા મોટાભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે.
• આવનાર દિવસોમાં આ મહામારી સામે કેવાં પગલાં લઈને સંક્રમણ ફેલાવાનું અટકાવી શકાય?
• બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ માં જણાવેલી બાબતો
• ગોત્રી મેડિકલ મા સ્વચ્છતા નો અભાવ છે. PPE કીટ માટે ચર્ચા કરવામાં આવી છે.
• SSG માં પણ અપૂરતી સુવિધા છે તેેને લઈને બેઠક નુ આયોજન કરાયું હતું.
• લોકડાઉન ખૂલે ત્યારે શું આયોજન થાય તેના વિશે ચર્ચા વિચારણા કરી.
• ડોકટરો, પોલીસ અને કોર્પોરેશન સ્ટાફ ને ૩૦૦૦ થી વધુ mask આપવામાં આવશે.
• હોટસ્પોટ વિસ્તારો માં નોન-વેજ ની લારીઓ નીકળે છે. જેને જરૂર છે તેને પરમિશન આપવા કલેકટરને કહેવાયું.
• જીવન જરૂરિયાત વસ્તુઓ નો નિર્ધારિત સમય નકકી કરવા નું કલેકટર ને સૂચન કર્યું હતું
• હોટસ્પોટ વિસ્તારો ની આસપાસ ના વિસ્તારો નું પણ લોકડાઉન ખોલવામાં ન આવે
• ઘણાબધા લોકો રખડવા નિકળે છે જેથી કરીને પોલીસની કામગીરી માં અડચણ ઊભી થતી હોવાનુ જણાવાયું છે.
• ૫૦ વર્ષ ઉપરની ઉમરના શિક્ષક વગેરે કામ ના કરાવવા કલેકટર ને જણાવ્યું છે.
Aapnu Vadodara
Comments
Post a Comment