મોરબી જિલ્લામાં અનોખો કિસ્સો

ગુજરાતીઓને કોઈ ના પોગે... 

મોરબીમાં મારા વાલા ડ્રોનથી માવાની હેરાફેરી કરે અને વિડીયો બનાવે

એક મકાન થી બીજા મકાન સુધી માવા પહોચાડવા મોરબીનો શખ્સ ડ્રોનનો કરતો ઉપયોગ યુવક ઝડપાયો

મોરબી બી ડિવિઝન પીઆઇના જણાવ્યા પ્રમાણે યુવકને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??