લોકડાઉન ૨.૦ , તમામ ફ્લાઈટ્સ ને ટ્રેનો કયાં સુધી રહેશે બંધ? આવો જાણીએ...........

આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયારે લોકડાઉન વધારવાની વાત કરી છે તયારથી બધાં ના મન માં એક જ સવાલ શું ટ્રેન અને ફ્લાઈટ્સ શરુ થશે ?!!! 

ત્યારે  રેલવે વિભાગ tweet કરીને જાણકારી અપાય છે કે તમામ પેસેન્જર ટ્રેન ૩ મે સુધી બંધ રહેશે. IRCTC એ જણાવ્યુ હતુ કે જે લોકો એ ટીકીટ બુકીંગ કરાવી હતી તેઓને રિફંડ આપી દેવામાં આવશે. 


Civil aviation ને પણ જણાવ્યું હતું કે તમામ ઘરેલું તેમજ ઈન્ટરનેશનલ બધી જ ફલાઈટ ૩ મે સુધી બંધ રહેશે. 

(નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??