ભા. જ. પા ના કાઉન્સિલર કલ્પેશ પટેલ સોસાયટી ને સેનેટાઈઝ કરવાના રુપિયાને લઈને વિવાદ ચાલે છે ત્યારે વોટર નં ૨ માં કોંગ્રેસ ના હરિશ પટેલ ધ્વારા પોતાના ખર્ચે સેનેટાઈઝીંગ....

હમણાં જ એકાદ દિવસ પહેલાં BJP ના કાઉન્સિલર અને પૂવઁ  વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરી વચ્ચે વિવાદ સર્જાયો . આ વિવાદ સોસાયટી ને સેનેટાઈઝીંગ કરવાને લઈને રૂપિયા કોણ આપે ? એને લઈ ને થયો હતો. 

ત્યારે ગઈકાલે કોંગ્રેસ ના છાણી ગામના હરીશ ભાઈ પટેલ ધ્વારા પોતાના ખર્ચે વોટર નં ૨ ની સોસાયટી ઓમાં સેનેટાઈઝીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 

હરીશ ભાઈ પટેલ  જયારની લોકડાઉન ની જાહેરાત થઇ 
ત્યારથી જ તેઓ વડોદરામાં વિવિધ વિસ્તારો કે ત્યાં  ગરીબ વર્ગના લોકો છૂટક મજૂરી કરીને જીવન ચલાવતા હોય છે તેવા લોકો માટે હરીશ ભાઈ પટેલ ધ્વારા રાત-દિવસ જમવાની વ્યવસ્થા કરી ને લાખો લોકો ને પોતાના ખરચે ભોજન નુ વિતરણ કરી રહયા હતા. 

ત્યારે મધ્યમ વર્ગ ને પણ ધ્યાને રાખીને હરીશ ભાઈએ છાણી ગામના લોકો સાથે મળીને તેમણે વિવિધ વિસ્તારમાં શાકભાજી નુ પણ વિતરણ હાથ ધરયું હતું. 

આમ તેમના ધ્વારા ઘણાબધા સેવાભાવી કામ હરીશ ભાઈ અને તેમની ટીમકામ માટે હંમેશાં ખડેપગે રહેતી હોય છે. 

( નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?