વડોદરામાં તબલીગી જમાતિઓને લઈને ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા.........

      ગુજરાત માં કોરોના નો કહેરવધી રહયો છે ત્યારે બે દિવસ પહેલાં તબલીગી જમાત ને લઇ ને ખુલાસો  થતાં 
SOG - CRIME BRANCH ની ટીમ ધ્વારા જમાતિઓ વિરુદ્ધ તપાસ નો ધમધમાટ જોવા મળી રહયો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ  ની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. 

• લોકડાઉન પહેલા તબલીગી જમાત મળી શહેર માં  મળી હોવાની વાત ને crime branch તપાસ કરી રહી છે. લોકડાઉન પહેલાં નાગરવાડા વિસ્તાર છોડીને ગયા છે એવા લોકો ની યાદી તૈયાર કરવામાં આવી છે. 



• લોકડાઉન પહેલાં નાગરવાડા મદરેસા માં તબલીગી જમાત રહેતા હતા. તેઓ લોકડાઉન પહેલાં ત્યાંથી નીકળી ગયા હોવાની વાત સામે આવી રહી છે. 

• ગુજરાત ના અલગ અલગ જિલ્લામાં થી ૧૬ લોકો ભેગા થયા હતા તેવું ક્રાઈમ બ્રાન્ચ ની તપાસ માં ઘટસ્ફોટ થયેલી છે. 

• દિલ્હી ની જેમ અહિયા પણ પણ જમાત મળી હોવાની વાત વહેતી થઇ ત્યારે Crime branch અને sog વધુ તપાસ કરી રહી છે. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?