શું તમે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી કે નહિ??? આવો જાણીએ શું છે એ એપ માં.............

જયારે પ્રધાન મંત્રી એ દેશને 'આરોગ્ય સેતુ એપ ' ડાઉનલોડ કરવા માટે અપીલ કરી હતી. એની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી .

• આ application દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થવાની સૂચીમાં સામેલ છે 

• વિચારો ભારતની શું તાકાત છે? આ તાકાત છે. 

• ૨ એપ્રિલ એ લોન્ચ થયેલી આ એપ ૧૩ દિવસ માં ૫ કરોડ લોકો એ ડાઉનલોડ કરી છે. 

• ઈન્ટરનેટ ના યુગમાં આ એપ  સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની છે . 

• ૫ કરોડ લોકો સુધી પહોચતા લાગ્યા માત્ર ૧૩ દિવસ . 

• આ રેકોર્ડ તોડવા માટે નથી કોરોના સંક્રમણ ની ચેઈન તોડવા માટે છે. 

• આ એપ ના વખાણ પૂરી દુનિયા કરી રહી છે. 

• ત્યારે આ એપ ને અનુસરીને goggle અને apple જેવી કંપની પણ આવી કોરોના tracking એપ બનાવવા  માં લાગી ગઈ છે. 

• જો તમે પણ ડાઉનલોડ નથી કરી તો હમણાં જ આપે ડાઉનલોડ કરો. 


Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??