અમદાવાદ મનપા કમિશનર એ પ્રેસ માં જે વાત જણાવી સૌ ગુજરાતી ઓ માટે ચિંતાજનક. આવો જાણીએ........

• જયારે કોરોના કહેર ગુજરાત માં પહોચ્યો ત્યારથી દિન પ્રતિદિન કેસોમાં વધારો નોંધાય રહયો છે.તેમાં સૌથી વધારે અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ  કોરોના થી પ્રભાવિત છે. અન્ય જિલ્લામાં પણ કોરોના નું સંક્રમણ પહોચ્યું છે. 


•  અમદાવાદ માં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ આખા ભારતમાં ના હોય તેવો વિચિત્ર કિસ્સો જણાવ્યો હતો. 

• અમદાવાદ માં પ્રથમ વ્યક્તિ જેને કોરોના પોઝીટીવ આવ્યો હતો . તે વ્યકિત હજુ સુધી સાજો થયો નથી 

• જાણવા મળ્યા અનુસાર ૩૫ દિવસ થી તે સારવાર હેઠળ છે .આવો કેસ અમદાવાદ માં આખા ભારત માં નો એક  છે. 

• તેમણે વધુ કીધું કે આ patient  ને ૩૫  દિવસ પછી પણ  ચેપ દૂર થયો નથી આ ખૂબ જ ચિંતા નો વિષય છે. 

• આ પોઝીટીવ patient  ની જાણ કેન્દ્ર સરકાર ને કરી દેવામાં આવી છે. PM ને પણ જાણ કરી દેવામાં આવી છે. 

• તેમણે કહ્યું કે અમે સામે ચાલીને ૫૦૦ કેસ ની તપાસ ના કરી હોત તો આજે અમદાવાદ માં ૨ લાખ  થી વધારે લોકો ને સંક્રમણ થયુ હોત. 

• આવા કેસ થી રોજે રોજ કોરોના ને લઇ ને માન્યતા બદલાઈ રહી છે. આ એક નવા પ્રકાર નો કેસ હોવાથી ગુજરાત ની ચિંતા માં વધારો થઈ રહયો છે. 

• આમ Aapnu Vadodara તમામ દશॅક મિત્રો ને વિનંતિ કરી રહયું છે લોકડાઉન  નું પાલન કરો. ઘરમાં રહો સેફ રહો. જો પાલન નહિ કરો તો ગુજરાત ને વુહાન બનતાં સમય નહી લાગે. 

(નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?