ગાંધીનગર સરદાર પટેલ સેવાદળ ધ્વારા કોરોના મહામારી સામે લડવા કર્યુ દાન! આવો જાણીએ

•  વાત કરીએ SPG GROUP ગાંધીનગર હર હંમેશ દેશમાં આવેલી વિકટ પરિસ્થિતિ માં જનતા ના મસીહા બનીને કામ કરતાં હોય છે . 

• તયારે હમણાં જ તેઓ ધ્વારા  dy. CM ની અપીલ ને માન આપીને ૧૧,૫૧,૦૦૦/- નો ચેક SPG GROUP ગાંધીનગર દ્વારા cm cares માં જમા કરાવવા હતો . 


• સરદાર પટેલ સેવા દળ ગાંધીનગર તથા રાયસણ ગામ ના પાટીદાર ભાઈઓ દ્વારા સંયુક્ત રીતે જરુરીયાતમંદ ગરીબ પરીવારો માટે આશરે 500 જેટલી અનાજ અને શાકભાજી ની કીટોનુ વિતરણ કર્યું હતું. 

• વિતરણ ની શરૂઆત કલેકટર શ્રી તથા કમીશ્નર શ્રી  ના હસ્તે વિતરણ ની શરુઆત કરાવી અને આ મહામારી ના સમય માં સેવા નુ કાર્ય સરદાર પટેલ  સેવા દળ દ્વારા કરવામાં આવ્યું...


Comments