અમદાવાદ, સુરત , વડોદરા અને રાજકોટ શહેરમાં વધતા કેસો ચિંતા નો વિષય. શું ત્રીજા સ્ટેજમાં છે આ શહેરો? આવો જાણીએ.....
ગુજરાત મા કોરોના દિવસે ને દિવસે વધી રહયો છે. તયારે સરકાર રોકવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ ટેસ્ટિંગ વધુ હોવાને કારણે કેસ વધી રહયા છે. કોરોના નવા નવા વિસ્તારમાં થી પોઝીટીવ કેસો નોંધાય રહયા છે.
• સરકાર અને તંત્ર ને પણ ખબર છે આમ ને આમ પરિસ્થિતિ રહેશે તો મે માં આંકડો કયાં સુધી પહોંચી શકે.!!
• ગુજરાત સ્ટેજ ૨ ના એડવાન્સ Stage માં છે. આમાં મોટાભાગના હોટસ્પોટ વિસ્તારો માટે community transmission વધી રહયા છે. આ ખૂબ ગંભીર વાત છે.
• હાલ ગુજરાત મા ૧૫ જેટલા હોટસ્પોટ વિસ્તારો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ભાવનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે.
• અમદાવાદ ના મનપા કમિશનર એ કીધું છે કે આમને આમ કેસો વધશે. તો કોરોના મે મહિનામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. હજારો કેસો વધી શકે.
• ગુજરાત મા આંકડો ૩૦૦૦ ની આસપાસ પહોંચયો છો. જે ગુજરાત ના ૨૯ જિલ્લામાં કોરોના પ્રસરી ગયો છે.
• હવે હોટસ્પોટ વિસ્તારો માં community transmission એટલે કે stage ૩ એ સૌથી ભયાનક માનવામાં આવે છે અને તેના કારણે કેસોમાં ધરખમ વધારો થાય એવું લાગી રહ્યું છે.
• આરોગ્ય સચિવ ધ્વારા જણાવાયું હતું કે ૧૦ હોટસ્પોટ વિસ્તારો stage -૩ માં પ્રવેશ કરશે. આથી તમામ હોટસ્પોટ વિસ્તારો ને સતર્ક રહેવાની જરૂર છે.
• તંત્ર આવનાર દિવસોમાં ઊભી થનારી પરિસ્થિતિ ને ધ્યાને રાખીને તૈયારીઓ કરી રહ્યું છે. પરંતુ આજે જે નિણૅય તમામ દુકાનો ખોલવાનો લેવામાં આવ્યો એ તજજ્ઞો ના મતે કેસોમાં વધારો થઈ શકે. અને local transmission ના કેસો વધશે.
Comments
Post a Comment