ગુજરાત ના મુખ્ય મંત્રી ધ્વારા કરાયેલી જાહેરાત

APL-1 રેશન કાર્ડ ધરાવતા ૨.૫ કરોડ થી વધુ લોકોને ૧૩ એપ્રિલથી વિનામુલ્યે અન્ન વિતરણ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની અપીલ - રાજ્યમાં APL-1 કાર્ડ ધરાવતા સુખી સંપન્ન પરિવારો સ્વેચ્છીક રિતે પોતાનો અધિકાર જતો કરીને, જરૂરીયાતમંદોને અન્નનો જથ્થો સત્વરે મળે તે માટે હેવ એન્ડ હેવનોટ ખાઈ પુરવાનું સામાજીક દાયિત્વ અદા કરે

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??