ગુજરાત માં હવામાન વિભાગે કરી આગાહી. જાણો કયાં વરસી શકે વરસાદ?

હાલ ગુજરાત માં કોરોના એ જોર પકડ્યું છે. ત્યારે ઉનાળા ની પણ શરૂઆત થય છે. સાથે જ તાપમાન મા વધારો થઈ રહયો છે તેવામાં હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે. 


• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં વરસાદ વરસી શકે. 

• આગામી ૨૮ - ૨૮ એપ્રિલ ના રોજ વરસાદ પડવાની સંભાવના છે

• વલસાડ અને નવસારી પણ હળવો વરસાદ વરસી  શકે. 

• જયારે દીવ, દમણ, અને દાદરા નગર હવેલી માં પણ વરસાદ થશે. 

• સૌરાષ્ટ્ર માં ગીર, સોમનાથ અને અમરેલી વિસ્તારમાં વરસવાની શકયતા

• બીજી બાજુ માઠા સમાચાર હવામાન વિભાગે જણાવ્યું કે આવનાર ૪ દિવસો માં ગરમીનુ પ્રમાણ વધી શકે. 

Aapnu Vadodara
 Nikunj patel

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA