લોકડાઉન માં કેનેડા જવાની રાહ ના ટેન્સન માં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની આશંકા!!!

વાત કરીએ જામનગર જિલ્લામાં આવેલું ધ્રોલ ગામે રહેતા social worker મેઘજીભાઈ ચાવડાની નાની પુત્રી એ અગમ્ય કારણોસર  આપઘાત કરતા ચર્ચા નો વિષય બન્યો હતો. 


• રિધ્ધિ બેન એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરી કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જવાના હતા 

• આ દરમિયાન તેમનાં પપ્પા મમ્મી કોઈ ને હાર્ટ એટેક આવયુ હોવાથી બહાર ગામ ગયા હતા અને ઘરે રિધ્ધિ બેન એકલા હોવાની માહિતી મળી છે. 

• ત્યારે તેમના મોટાભાઈ એ ફોન કર્યો કે રિધ્ધિએ પંખા પર દુપટ્ટ બાંધીને  ફાંસો ખાધેલ છે . ત્યાં જ પરિવાર શોકમાં ડૂબી ગયું હતું. 

• આ છોકરી અપરણિત છે અગમ્ય કારણોસર કરયું છે પરિવાર માં કે કોઈ સાથે તકરાર થયેલ નથી 

• આમ પોલીસ જણાવ્યું હતું ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA