અંકોડિયા માં કોરોના ૨ કેસ આવ્યા હોવાની વાત વહેતી થતા સરપંચ ઉલપેશ પટેલ એ ખુલાસો કર્યો કે..............
• તેમને સોમવારના રોજ નજીક ની વડોદરા હોસ્પિટલમાં ડાયાલિસીસ માટે લઈ ગયા હતા.ત્યાં નિખિલભાઇ પટેલ નો રિપોર્ટ જે મૂળ રહેવાસી નડિયાદ ના તેઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે હોસ્પિટલ માં વડોદરા લઇ ગયા હતા અને તેઓએ સરનામું અંકોડીયા બતાવ્યું હતું... તે અંકોડિયા ગામથી દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલી છે.આ જે નિખિલભાઇ પટેલ અને વિપુલભાઈ જેઓ મૂળ રહેવાસી નડિયાદ ના છે.અંકોડિયા ગામના રહેવાસી નથી.
અને તેઓના હાલ માં રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયેલા છે અને તેઓને હોસ્પિટલ માંથી રજા પણ આપી દીધેલ છે..જેથી આજુબાજુના ગામના અને વિસ્તારના લોકોને જણાવવાનું કે આપણા અંકોડિયા ગામ માં કોઈ પોઝિટિવ કેસ આવેલ નથી જેથી કોઇ એ અફવા ફેલાવવી નહીં
ઉલ્પેશ પટેલ( સરપંચ અંકોડીયા )
પી.આર. પટેલ.. (તલાટી કમ મંત્રી )અંકોડીયા..
Comments
Post a Comment