શું ૩ મે પછી પણ લોકડાઉન લંબાવવામાં આવશેે ?? તેણે લઈને સૌથી મોટા સમાચાર........

જયારે ભારતમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. ત્યારે શું સરકાર લોકડાઉન વધારશે કે પછી  હટાવી દેશે ?? 

• વડાપ્રધાન ફરીથી ૨૭ એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. વિડિઓ કોન્ફરન્સ ધ્વારા મિટીંગ કરશે. ત્યારે લોકડાઉન ને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.

• આ બેઠક માં લોકડાઉન હટાવવું  કે નહીં તેના વિશે રાષ્ટ્રવયાપી નિણૅય લઈ શકે. દેશમાં ત્યાર સુધી કેવી પરિસ્થિતિ છે તેના આધારે નિણૅય લેશે. 

• બીજો મહત્વનો મુદ્દો એ છે કે મુસ્લિમ કોમનો પવિત્ર માસ રમઝાન ૨૪ મે  ના સમાપ્ત થશે . લોકો બહાર નિકળવાનું શરુ કરશે . એકબીજા સાથે મળશે. ઈફતાર પાર્ટી નું આયોજન કરશે. ભીડ ભેગી થશે. 

• એટલે જ પાર્શ્વભૂમિ પર, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહેમદેડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને પત્ર ધ્વારા આ અંગે માહિતગાર કર્યા છે. 

•  અહમદે   લોકડાઉન સમય વધારવા વડાપ્રધાન ને વિનંતી કરી છે. લોકડાઉન ને પવિત્ર રમઝાન માસ સુધી લંબાવી દેવા જણાવ્યું છે. 

• તેમણે જો લોકડાઉન વધારવામાં નહી આવે તો લોકો ખરીદી અને પૂજા માટે એકત્રિત થઈ શકે છે. કોરોના નું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી શકે. 

• એક અહેવાલ અનુસાર લોકડાઉન રેડ ઝોન એટલે કે જે રાજયમાં તેના જે જિલ્લામાં કેસ વધારે છે. રેડ ઝોન જાહેર કરેલા છે. તે વિસ્તારમાં લોકડાઉન શરૂ રહેશે એવું મનાઈ રહ્યું છે. 

• હવે એકસપર્ટ નો ની મદદ લઈને ચર્ચા વિચારણા કરીને દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ગલોબલ એકસપર્ટ ના જણાવ્યા મુજબ ઓછામાં ઓછું ભારત ૧૦ સપ્તાહ લાકડાની રાખે. નિણર્ય લેવામાં ઉતાવળ ના કરે ભારત. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!