કોરોના વાયરસ ગુજરાત માં બે પ્રકારના તેમાં નો એક પ્રકાર ખૂબ જ ઘાતક : જયંતિ રવિ
ગુજરાત માં કોરોના ધીરે ધીરે ઝડપ પકડી રહયો છે ત્યારે
ઘણા લોકો સરકાર સામે આક્ષેપો કરતા હતા કે ટેસ્ટિંગ ઓછુ થાય છે. રીકવરી રેટ ઓછો છે.
• ત્યારે ગઈ કાલ સુધી મોટી મોટી વાતો કરતા જયંતી રવી કહેતા હતા ઈટલી જેવાં દેશો કરતાં ગુજરાત ની સ્થિતી સારી છે.
• એજ આરોગ્ય સચિવ જયંતિ રવી આજે જણાવ્યું કે કોરોના ગુજરાત માં બે પ્રકારનો છે તેમાં એક પ્રકાર ઘાતક છે.
• ગુજરાત માં મૃત્યુ દર અન્ય રાજયોની સરખામણી માં વઘારે છે.
• અને રીકવરી રેટ ભારત માં સૌથી ઓછો ગુજરાત નો છે.
• રાજય સરકારે આજે પહેલી વાર કબૂલાત કરી છે.
• ગુજરાત માં હોટસ્પોટ વિસ્તારો માં લોકડાઉન ૧૬ મે સુધી લંબાવાય તેવી શક્યતા છે.
• આ બધાની વચ્ચે દેશના ગૃહ મંત્રાલય એ કીધુ કે લડાઇ લાંબી છે જનતા એ લોકડાઉન નુ પાલન કરવું પડશે તોજ આ લડાઈ સામે લડી શકીશું.

Aapnu Vadodara
Nikunj patel
Comments
Post a Comment