આણંદ જિલ્લા ના સાંસદ મિતેષભાઈ પટેલ ધ્વારા CM CARES માં ફંડ આપવા માટે ગાંધીનગર પહોંચ્યા... વાંચો વધુ વિગતવાર....

• આણંદ જિલ્લા ના સાંસદ ધ્વારા CM CARES & PM CARES  માં ફંડ આપવા અપીલ કરી હતી ત્યારે  આણંદ ના businessman , વિવિધ સંસ્થાઓ દેશમાં નિર્માણ થયેલી મહામારી સામે લડવા માટે અધધ દાન કરયું હતું.


• કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તેમજ તેમાંથી બચવાના સંનિષ્ઠ પ્રયાસરૂપે રાજય સરકારને મદદરૂપ થવા અર્થે આણંદ ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ સાથે શ્રી ભીખુભાઈ પટેલ, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી મનિષ ભાઈ પટેલ તરફથી  રૂ.૫૦,૦૦,૦૦૦ /- નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો.


• સાંસદ શ્રી ધ્વારા જરૂરિયાત મંદોને અનાજની  કિટો મોટા પ્રમાણમાં બનાવીને ગરીબવગॅ તથા મધ્યમ વર્ગ ને 
તેમણે પહોચાડી ને મદદરૂપ બન્યા હતા. 

• મળતી માહિતી અનુસાર કોરોના પોઝીટીવ ગુજરાત ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી શ્રી એ જ દિવસે મળ્યા જે દિવસે સાંસદ મિતેષ ભાઈ પટેલ મળ્યા હતા. 
સાંસદ શ્રી ને જાણ થતાં તેઓ પોતે જ self quarantine થઈ ગયા હતા. 

(નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?