કોરોના વાયરસને કારણે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, ટ્રમ્પે કરી જાહેરાત#covid19#Coronavirus

અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયામાં વધી રહેલા કેસ અને મોતનાં આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું હતું કે એક અજાણ્યા દુશ્મન સાથે યુદ્ધ છે. છેલ્લા 24 કલાકમાં 27318 કેસ નોંધાય છે ત્યારે 1535 લોકોના મોત નિપજ્યા છે. આ છેલ્લા 5 દિવસની સરખામણીએ આ આંકડા ઓછા છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર તમામ 50 રાજ્યોમાં ડિઝાસ્ટર જાહેર કરાયું આવ્યો છે.

• અમેરિકામાં કેસ અને મોતના આંકમાં મોટો ઘટાડો આવ્યો
• ટ્રમ્પે કહ્યું, અજાણ્યા દુશ્મન સાથે યુદ્ધ છે
• અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ડિઝાસ્ટર ડિક્લેરેશ,

નેશનલ ડિઝાસ્ટર ડિક્લેરેશન

કોરોના વાયરસના કારણે અમેરિકામાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે સૌથી વધારે મોત પણ અહીં જ થયા છે. ત્યારે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર તમામ રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે. કોરોનાને લીધે આ પગલું ભરવામાં આવ્યું છે.

ટ્રમ્પે શુ કહ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, ઈતિહાસમાં પહેલી વાર 50 રાજ્યોમાં સંપૂર્ણ રીતે ડિઝાસ્ટર ડિક્લેરેશન થયું. અજાણ્યા દુશ્મન સાથે યુદ્ધ છે અને જીતવાનું છે.’


Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA