ડાયમંડ ના વ્યવસાય સાથે સંકળાયેલા માટે સારા સમાચાર. ૧૫૦૦રુ ની આથિર્ક સહાય અપાશે. લિંક open કરો અંદર આપેલ છે...

ડાયમંડ ના વ્યવસાય સાથે સંકળાયેલા માટે સારા સમાચાર ... GJPE દ્વારા રત્નકલાકારો ને નિયમો ને આધીન રહી ડાયરેક્ટ તેમના બેંક ખાતા માં 1500 રૂપિયા ની આર્થિક સહાય મળશે.
નીચે આપેલ લિંક માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

Link :-https://gjepc.org/relief-aid-applications-form.php

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?