ડભોઈ તાલુકાના રહિશો ધ્વારા pm cares અને CM cares માં સહાય.... વાંચો વધુ....



આજે રોજ ડભોઈ તાલુકા ની વિકાસમંડળી,દુધ ઉત્પાદક,તથા શ્રી નાથજી પેટ્રોલિયમ,તથા સ્વામી નારાયણ મંદિર દ્વારા(P.M.)રાહતફંડ માં ૨,૨૨,૦૦૦ તથા (C.M) રાહતફંડ માં ૧,૭૮,૦૦૦ માં ચેક અર્પણ કરાયા.આ બધા ચેક ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મેહતા ને હસ્તે ડભોઈ મામલતદારશ્રી જે. અને.પટેલ સાહેબ આપવામાં આવ્યું...👇

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??