કોરોના ભારત માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહયું તેને લઈ ને PM MODI એ કરયું Tweet. જાણો શું કીધું.

ચીન થી ફેલાયેલો આ વાયરસ દુનિયા ભરમાં ફેલાઈ ચૂકયો છે. ભારત માં પણ દિવસેને દિવસે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના વાયરસ ને કારણે લોકડાઉન પણ  દેશવાસીઓ ના ધ્યાને રાખીને ૩ મે સુધી લંબાવાયુ છે. 

• ત્યારે લોકો માં થી કોરોના નો ડર દૂર કરવા  માટે PM MODI  ધ્વારા TWEET કરાયું છે. 


• ટવીટ માં લખ્યું કે ' ગભરાવવાની ની કોઈ જરુંર નહિ. યોગ્ય સાવધાની જાળવી રાખજો '. આપણે સૌ સાથે મળીને કોરોના સામે લડત આપીને હરાવી શું. 


• PM દ્વારા આ ટવીટ સતત આંકડો વધી રહયો છે તેના કારણે કરયું 


• લોકો ને સરળતાથી જીવન જરુરિયાત વસ્તુઓ મળી રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. 


• બધા જરૂરિયાત લોકોને રાશન સરળતાથી મળી રહે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી દેશનો ગરીબ નાગરિક ભૂખ્યો રહે નહીં. 


• કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસના કુલ 14,378 કેસ નોંધાયા છે. જેમાંથી 11,906 એક્ટિવ કેસ છે. જ્યારે 1992 લોકો કોરોના બીમારીથી સ્વસ્થ્ય થયા છે અને અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થયા છે. 


• આમ સાવચેતી રાખવી એ સૌ માનવધર્મ ની ફરજ છે. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?