લોકડાઉન માં small business લઈને ગઈ કાલે રાત્રે ગૃહ મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પડાયો.... શું છે આવો જાણીએ
ગૃહ મંત્રાલય દ્વારા મોડી રાત્રે પરિપત્ર બહાર પાડીને નાના ઉધોગો ને છૂટ આપવામાં આવી છે.
• જે ઉધોગો નગરપાલિકા અને મહાનગરપાલિકા ની
હદની અંદર ની કોઈ દુકાન ખોલી શકાશે નહિં.
• માત્ર ને માત્ર હદની બહારની શોપ ખોલી શકાશે. અને તેમાં કેટલાક નિયમો નું પાલન કરવું પડશે.
• ૫૦% સ્ટાફ સાથે social distancing ના પાલન સાથે ખોલવા માટે નો આદેશ કરાયો છે.
• શોપિંગ સેન્ટર અને મોલ જેવી વસ્તુ સંપૂર્ણ બંધ જ રહેશે. હોટસ્પોટ વિસ્તારમાં કોઈ છૂટછાટ નહીં.
• કોઈ પણ brand કે multibrand ની સિવાય ની તમામ શોપ ખોલી શકાશે.
Comments
Post a Comment