ગુજરાત માટે ગૌરવ ની વાત દેશનુ પ્રથમ પ્લાઝમા study સેન્ટર અમદાવાદ માં શરૂ કરાયું..........

અમદાવાદ ના મનપા કમિશનર વિજય નહેરા એ ગુજરાત ના વધી રહેલાં આંકડા આરોગ્ય સચિવ જયંતી રવી ધવારા જાહેર કરાયા હતા. તેમાં ગુજરાત માં કેસો માં સતત વધારો થઈ રહયો છે . 





• રાજયમાં અત્યાર સુધી ૨૦૬૬ કેસ નોંધાયા છે. તેમાંથી ૧૨૯૮ કેસ તો માત્ર અમદાવાદ શહેરના આતી ગુજરાત માં સૌથી વધુ કેસો અમદાવાદ ના છે. આજે અમદાવાદમાં પોલીસ ના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે તમામ નેગેટિવ આવ્યા છે. 

• તેમણે જણાવ્યું કે કેસો વધી રહયા છે તેની ચિંતા છે પરંતુ મે મહિના માં કોરોના પર કાબૂ લેવાશે. 

• ગુજરાત માં જે patient માટે પ્લાઝમાં transmission માટે કેન્દ્ર સરકાર ની મંજૂરી માંગી હતી તે મળી ગઈ છે. 

• કોરોના પિડિત  એક વ્યકિત ને પ્રથમ પ્લાઝમા transmission  અપાયું છે. અને તે પરિણામ શું આવે એ આગામી દિવસોમાં ખબર પડશે. 

• આપણા ગુજરાત માટે ગૌરવ ભરી વાત એ છે કે દેશનું પ્રથમ study સેન્ટર અમદાવાદમાં  SVP  ખાતે શરૂ કરવામાં આવ્યું છે. 





• પ્રથમ વ્યકિત ને પ્લાઝમા transmission કરયું છે
 તેની તબિયત હાલ સારી છે. 

• કોરોનાથી પિડીત ગર્ભવતી મહિલા  ની સિઝેરિયન ધ્વારા કરવામાં આવ્યું છે. આપણા દેશમાં આ પ્રકારનો કિસસો સાતમો છે. 

• આજે વધુ ૧ patient ને પ્લાઝમા transmission કરવામાં આવશે. 

• સુરત ની જેમ હવે AMC એ પણ 5 STAR હોટલના સંચાલક જોડે MOU કરયા છે. જેથી કરીને patient ને સારી ગુણવત્તા વાળુ જમવાનું મળી રહે. 

•  હોસ્પિટલમાં કેપેસીટી ૫૦૦ -૧૦૦૦ બેડની કોરોના ના વધતાં કેસ ને લઈને AMC ધ્વારા વધારવામાં આવી. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!