ભારત ને ચીન ને છોડીને બધા દેશોમાં ૨૦૨૦ માં આથિઁક મંદી દેખાઈ રહી છે.... શું થશે હવે World માં ?? આવો જાણીએ


IMF  એ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૦ માં ભારત અને ચિન સિવાય બધા  દેશોમાં GDP નેગેટિવ રહેશે. કેટલાક દેશ ૨૦૨૧ માં આથિઁક મંદી માં થી ઉપર આવી શકે. 


ભારી મંદીના સામે બાબત માટે IMF એ અનુમાન લગાવ્યું કે ભારત ભવિષ્યમાં ભરપૂર પ્રમાણમાં લાભ થાય અને GDP  દર સારો  રહી શકે છે. 

ભારત માં એક અનુમાન મુજબ GDP 5.8% હોત પરંતુ હવે ઘટીને 1.9%  આવી ગયો છે. તેની વચ્ચે ભારત માટે સારા સમાચાર છે કે  દેસ માં ખૂબ જ ઝડપથી અથॅવયવસથા માં તેજી થી પોઝીટીવ માં બની રહેશે. 

 SAARC અને ASIAN ના દેશો પણ પોઝીટીવ રહેશે. 
જે દેશ માત્ર Tourism અને Shipping પર નિર્ભર છે તેમણે ખૂબ જ મોટો ફટકો પડી શકે. 👇


Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??