અમદાવાદમાં એક જ વિસ્તારના ૨૧ શાકભાજીના ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ.. શુ છે ઘટના આવો જાણીએ

• અમદાવાદમાં દરરોજ નવા કેસોમાં ધરખમ વધારો થાય છે ત્યારે એક એવી ઘટના બની કે તંત્ર માં દોડધામ મચી ગઇ

• અમદાવાદમાં એકજ વિસ્તારમાં સુપર સ્પ્રેડર ૨૧ લોકો કોરોના સંક્રમિત થયા છે

• અમદાવાદ ના ભાઈપુરાના હરીપુરા માં ૨૧ લોકોનો કોરોના પોઝીટીવ આવ્યો છે

• શાકભાજીના ના ૨૧ ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો

• હાલના તમામ લોકોના પરિવાર ને કવોરોઈન્ટાઈન કરવામા આવ્યા છે

• આખા વિસ્તારમાં સેનેટાઈઝીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

• હરીપુરા ના લોકોને બહાર ના નીકળવા અપીલ કરાઈ છે

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?