Posts

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

Image
ભારતભરમાં લોકડાઉન છે ત્યારે,ગુજરાત માં સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા..  • લોકો આંચકા અનુભવતા જ ઘરની બહાર નીકળ્યા • વેરાવળ સહિત ગીર સોમનાથ માં  ભૂકંપના આંચકા • આમાં કોઇ જાનહાનિ ના સમાચાર નથી  • અચાનક બપોરે ભૂકંપ અનુભવતા લોકો બહાર દોડી જતા ગભરાટ નો માહોલ સર્જાયો હતો • ગુજરાત માં બીજી વખત ભૂકંપ ના આંચકા હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠા માં પણ આંચકા આવ્યા હતા 

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!

Image
•વૈશ્વિક મહામારી સામે લોકોના વેપાર ધંધા બંધ થતા સરકાર દ્વારા લોકોને ફાયદાકારક પેકેજ જાહેર થઈ શકે.  • નિતિન પટેલ ધ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.  •.છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં તમામ નાના-મધ્યમ વેપારીઓની દુકાનો બંધ છે.  • કારીગરોની રોજગારી પણ બંધ છે અને કોઇપણ પ્રકારનું કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન કરતા લાખો વ્યક્તિઓને આવક ખૂબ જ ઓછી થઇ ગયેલ છે અથવા બંધ છે. • તેવા લાખો લોકોને રાજ્યની નાગરીક સહકારી બેંકો મોટા પ્રમાણમાં લોન આપે અને આ લોન ઉપરના વ્યાજમાં રાજ્ય સરકાર વ્યાજ સહાય સબસીડી આપે તે માટેનું પેકેજ તૈયાર કરવા માટે ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશન અને જિલ્લા સહકારી બેંકોના ફેડરેશન સાથે તથા આ બેંકોના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ પેકેજ તૈયાર કરી માન.મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણા કરી, આ યોજનાની જાહેરાત કરવામાં આવશે.  • જેનો લાભ નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં મળશે. દેશ વિદેશના તમામ નાના મોટા સમાચાર જોવા "Aapnu vadodara " FB પેટે ફોલો કરો

અમદાવાદમાં એક જ વિસ્તારના ૨૧ શાકભાજીના ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ.. શુ છે ઘટના આવો જાણીએ

Image
• અમદાવાદમાં દરરોજ નવા કેસોમાં ધરખમ વધારો થાય છે ત્યારે એક એવી ઘટના બની કે તંત્ર માં દોડધામ મચી ગઇ • અમદાવાદમાં એકજ વિસ્તારમાં સુપર સ્પ્રેડર ૨૧ લોકો કોરોના સંક્રમિત થયા છે • અમદાવાદ ના ભાઈપુરાના હરીપુરા માં ૨૧ લોકોનો કોરોના પોઝીટીવ આવ્યો છે • શાકભાજીના ના ૨૧ ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો • હાલના તમામ લોકોના પરિવાર ને કવોરોઈન્ટાઈન કરવામા આવ્યા છે • આખા વિસ્તારમાં સેનેટાઈઝીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે • હરીપુરા ના લોકોને બહાર ના નીકળવા અપીલ કરાઈ છે

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

Image
• માનનીય વડાપ્રધાન શ્રી એ જે કીધુ હતુ  PMO ૨૪ કલાક દરેક રાજ્ય ની સેવા માટે ખુલ્લું છે તે નિભાવ્યું છે.  • ગઈકાલે રાત્રે લગભગ 12: 15 વાગ્યે, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે વડા પ્રધાનને ફોન કરયો અને કહ્યું કે "કેટલીક સમસ્યાઓના કારણે કોરોના પરીક્ષણ કીટ લઇને આવતી ટ્રકો મુંબઇમાં જ અટવાઇ પડી છે અને અમને સૂર્યોદય પહેલા કિટ ખૂબ જ જરુરી આવશ્યક છે. તેથી કૃપા કરીને મુંબઇ, પૂણે અથવા નાસિક એરપોર્ટ ખોલો.અમે ભુવનેશ્વરની એક જ ફ્લાઇટની પરવાનગીની જરૂર છે જેથી અમે અહીં કીટ લાવી શકીએ.  કૃપા કરીને મને નારાજ ના કરતાં " • દેશના મુખ્યમંત્રીની વિનંતી પર વડા પ્રધાને સૂચનાઓ આપી અને વડા પ્રધાન કાર્યાલય સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું. જો કોઈ મુખ્યમંત્રી તેમના રાજ્યની પ્રજાની સેવા કરવા તૈયાર હોય તો વડા પ્રધાન તેમને નિરાશ કેવી રીતે કરી શકે. તરત જ ઘણા કોલ્સ કરવામાં આવ્યા, ઓર્ડર ટાઇપ કર્યા અને વિવિધ અધિકારીઓ અને ઓફિસોને fax  કર્યા. • તમામ વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવી રહી હતી. નાસિકનું વિમાનમથક ટૂંક સમયમાં એર ક્રૂને ઉતરાણ, પરીક્ષણ કીટ લોડ કરવા અને ભુવનેશ્વર જવા માટે ખોલ્યું હતું

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

Image
• વડોદરામાં ભર ઉનાળે પાલિકા દ્વારા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.  • તરસાલી ખાતે સંપ સફાઇ ની કામગીરી ના પગલે પાણીકાપ મૂકાયો છે.  • તરસાલી ટાંકી વિસ્તારમાં આજે અને કાલે પાણી નુ વિતરણ નહી કરવામાં આવે  • મકરપુરા એરફોર્સ બૂસ્ટર વિસ્તારમાં આજે સાંજે પાણી નહી મળે   • જાંબુવા અને મકરપુરા ગામ માં આવતી કાલે પાણી નું વિતરણ નહીં કરાય • લાખો લોકોને ભર ઉનાળામાં પાણી વગર હાલાકી વેઠવી પડશે

દિલ્હી મા એક વિસ્તારમાં એક મકાનમાં ૪૧ લોકો સંક્રમિત થતા તંત્રમાં દોડધામ.....

Image
• જયારે સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કરયુ છે ત્યારે ભારતમાં પણ કોરોના દિવસે ને દિવસ વધી રહયો છે.  • ત્યારે દિલ્હી માં એક એવી ઘટના સામે આવી છે દિલ્હી નો એક વિસ્તાર કાપસહેડા માં એક મકાનમાં ૪૧ લોકો કોરોના થી સંક્રમિત થયા છે • આમ ત્યા એક કેસ સામે આવ્યો ત્યારે જ બિલ્ડિંગ ને સીલ કરી હતી  • આમ દિલ્હી ભારતમાં કોરોના મામલા માં ગુજરાત પછી ત્રીજા નંબરે છે.  • આમ દેશમાં પણ કોરોના ની સંખ્યા ૩૩૦૦૦ ને પાર પહોંચી છે  દેશમાં ૧૨૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે.  હાલ ૨૬૦૦૦ થી વધુ કેસ એક્ટિવ છે. 

ડભોઇ " કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન "દ્વારા કોરોના યોધ્ધાઓની સુરક્ષા માટે કીટ આપી....

Image
• ડભોઇ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન ધ્વારા કોરોના યોધ્ધા ઓ માટે કોરોના કીટ, થર્મલ ગન ધારાસભ્ય ને સુપરત કરી.  • નાગરિકોની સલામતી માટે લડત આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે ખાસ આજરોજ ડભોઈ મતવિસ્તારમાં આવેલ 'ડભોઈ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન' દ્વારા કોરોના વાઈરસ થી લડત કોવિડ-19 આરોગ્ય કર્મચારીઓને 21 પી.પી.ઈ. કીટ, 2 થર્મલ ગન સુપ્રત કરી. 1500 થી વધારે લોકોને પૂરતી રહે તેટલી હોમીઓપેથી દવા ડભોઈના આરોગ્ય અધિકારી શ્રીમતી ગુડિયારાણીજીને સુપ્રત કરી. • આમ ડભોઇ માં  ખૂબ જ કાળજીપૂર્વક ધારાસભ્ય શૈલેષ મહેતા એ લોકડાઉન નુ પાલન કરાવતા હાલ એક પણ કેસ નથી