Posts

Showing posts from April, 2020

મૂળ આણંદ ના અમેરિકામાં ડોક્ટર ની ફરજ બજાવતા કોરોના થતાં કરુણ મોત.....

Image
ગુજરાત માં કોરોના  વિકરાળ સ્વરૂપ ધારણ કરયુ છે ત્યારે ગુજરાતી સમાજ અમેરિકા માં ખૂબ મોટા પ્રમાણમાં રહે છે.  • ત્યારે ઘણા ગુજરાતી ને કોરોના ભરખી ગયો છે. અને મૃત્યુ પામ્યા છે • ત્યારે આજે વધુ એક આણંદ ના અમેરિકા મા ડોકટર અરવિંદ પટેલ ફરજ બજાવતા હતા.  • તેઓ ૨૫ દિવસ થી સારવાર હેઠળ હતા પરંતુ ૨૫ દિવસની સારવાર ના અંતે મોત થયું હતું.  • અમેરિકા નુ ન્યુજર્સી શહેર કોરોના ના ભરડામાં છે  • વધુ જાણવા મળ્યું હતું કે આણંદ ના પાળજ ના ડોકટર અરવિંદ પટેલ કોરોનાગ્રસ્ત દરદીઓ ની સારવાર કરતા હતા.  • આમ તેમાથી લોકલ ટ્રાન્સમિશન ને કારણે ચેપ લાગ્યો હતો . અને સારવાર બાદ મોત થયું હોવાના સમાચાર મળતાં જ અમેરિકા માં ગુજરાતી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું  • અમેરિકા માં ન્યુયોર્ક અને ન્યુજર્સી શહેર માં સૌથી વધુ ગુજરાતી સમાજ રહે છે. અને આ જ બે શહેરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસો મળી રહયા છે અને ઘણા બધા લોકો મોતને ભેટયા છે  • બન્ને શહેરમાં ૩ લાખ થી વધુ કેસો નોંધાયા છે. તેમા ૨૮૦૦૦ થી વધુના મોત થયા છે. 

લોકડાઉન માં કેનેડા જવાની રાહ ના ટેન્સન માં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની આશંકા!!!

Image
વાત કરીએ જામનગર જિલ્લામાં આવેલું ધ્રોલ ગામે રહેતા social worker મેઘજીભાઈ ચાવડાની નાની પુત્રી એ અગમ્ય કારણોસર  આપઘાત કરતા ચર્ચા નો વિષય બન્યો હતો.  • રિધ્ધિ બેન એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરી કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જવાના હતા  • આ દરમિયાન તેમનાં પપ્પા મમ્મી કોઈ ને હાર્ટ એટેક આવયુ હોવાથી બહાર ગામ ગયા હતા અને ઘરે રિધ્ધિ બેન એકલા હોવાની માહિતી મળી છે.  • ત્યારે તેમના મોટાભાઈ એ ફોન કર્યો કે રિધ્ધિએ પંખા પર દુપટ્ટ બાંધીને  ફાંસો ખાધેલ છે . ત્યાં જ પરિવાર શોકમાં ડૂબી ગયું હતું.  • આ છોકરી અપરણિત છે અગમ્ય કારણોસર કરયું છે પરિવાર માં કે કોઈ સાથે તકરાર થયેલ નથી  • આમ પોલીસ જણાવ્યું હતું ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

IT કંપનીઓ માટે ' work from home ' ની સમય મર્યાદા માં વધારો થશે : રવિશંકર પ્રસાદ

Image
દુનિયા માટે કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.ત્યારે કેન્દ્રીય મંત્રી એ નિવેદન આપ્યું હતું કે. ...  • તમામ IT કંપનીઓ માં કામ કરતા લોકો માટે ૩૧ જુલાઈ સુધી 'work from home ' માં લંબાવવામાં આવશે. મહત્વનું છે કે IT કંપનીઓ નું ૮૫℅ કામ ઘરથી થઈ રહયું છે.  • જણાવી દઈએ કે પહેલા સમય મર્યાદા ૩૦ એપ્રિલ સુધી હતી .  • આ અંગે રાજયોના મુખ્યમંત્રી શ્રી અને અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ થઈ મિટીંગ કરીને જાણ કરી હતી .  • તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરેથી કામ કરવું એક નવું ચલણ બની જાય તેમજ યુવાનો એ નવા સ્ટાર્ટઅપ માં  રોકાણ કરવા જણાવ્યું હતું • તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં ઈલેક્ટ્રોનિકસ ઉત્પાદન ક્ષેત્રે આવનારી તેજી ને કોરોના મહામારી ને તક સમાન બનાવીને રાજય સરકારો લાભ ઊઠાવે.  • હાલ આખી દુનિયા ચીનથી નારાજ છે ત્યારે ભારતમાં નવી વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે. અને વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ મોટો લાભ મળી શકે.  • આગામી સમય સુવર્ણ તક છે ચીન વિરુદ્ધ  બળાપો કરનારા દેશો ભારતમાં રોકાણ કરી શકે. તેમા રાજ્ય સરકાર  તરફથી મળતો સહયોગ ખૂબ જ મહત્વની ભૂમિકા

ચીનએ ઓસ્ટ્રેલિયા ને ધમકી આપી કે ચીનમાં કોરોના વાયરસ ની તપાસ ની માંગ ન કરે ઓસ્ટ્રેલિયા........

Image
• ચીને હવે ઓસ્ટ્રેલિયાને ધમકી આપી છે કે જો તે કોરોના વાયરસ રોગચાળાની તપાસની માંગ કરે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ચીનના રાજદૂતે કહ્યું કે આ પગલાથી ચીની ઓસ્ટ્રેલિયન ચીજોનો બહિષ્કાર કરી શકે છે અને અહીં મુસાફરી પણ બંધ કરી શકે છે. • ખરેખર, અમેરિકા પછી,  ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ચીનના વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની સ્વતંત્ર તપાસ થવી જોઈએ...  • ચીનના રાજદૂત ચેંગ જિંગેયે ચેતવણી આપી છે કે કોરોના વાયરસની ઉત્પત્તિની સ્વતંત્ર તપાસની માંગ કરવી એ ખૂબ જ જોખમી પગલું છે. ચીનના રાજદૂતે ઓસ્ટ્રેલિયન નાણાકીય સમીક્ષાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા જે કરે છે તેનાથી ચીની લોકો નારાજ અને નિરાશ છે. જો વસ્તુઓ ખરાબથી ખરાબ થતી જાય છે, તો લોકો આશ્ચર્યચકિત થાય છે કે આપણે એવા દેશમાં કેમ જવું જોઈએ કે જેનું ચીન પ્રત્યેનું વલણ મૈત્રીપૂર્ણ નથી. ચીની પર્યટક ઓસ્ટ્રેલિયા આવતાં પહેલાં  નિશ્ચિતરૂપે બે વાર વિચાર કરશે. • ચેંગે કહ્યું, તે સંપૂર્ણપણે લોકો પર છે. લોકો કદાચ કહેશે કે આપણે ઓસ્ટ્રેલિયન વાઇન કેમ પીએ છીએ અથવા આપણે ઓસ્ટ્રેલિયન ગૌમાંસ

લોકડાઉન નો છેલ્લો તબક્કો ખૂબ જ નિર્ણયક : ચુસ્ત અમલ કરાવાશે : DGP શિવાનંદ ઝા

Image
શિવાનંદ ઝા એ પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે લોકડાઉન નો અંતિમ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે.  • લોકડાઉન નો ચુસ્ત પણે અમલ કરાવાશે. સંક્રમણ રોકવાનું એકમાત્ર હથિયાર છે લોકડાઉન. • ત્યારે પોલીસ તંત્ર ને ચોક્કસ દિશા નિર્દશો આપી દેવામાં આવ્યા છે સંક્રમણ વાળા વિસ્તારમાં વધુ ચેકિંગ હાથ ધરાશે.  • જે દુકાનો ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે ત્યા યોગ્ય રીતે social distancing નુ પાલન થાય તેની પર પણ પોલીસ વિભાગ સતત નજર રાખી રહયુ છે.  • કોઈ પણ પ્રતિબંધિત દુકાનો ખૂલે નહી અને ટોળા ભેગા ના થાય તેનું ધ્યાન રાખી રહયું છે • જો એવુ કંઈ પણ ધ્યાનમાં આવશે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે.  • તેમણે અમદાવાદ માં વધી રહેલા કેસો ને લઇ ને જણાવ્યું હતું કે લોકોએ social distancing અને સરકાર ના આદેશ નુ પાલન કરવું જોઈએ .  • શહેરોમાં ઘણા વિસ્તારો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં લોકો તંત્ર ને સહયોગ આપે.  • લોકોએ દરરોજ બહાર નીકળવાનુ ટાળવું જોઈએ બે ત્રણ દિવસની ખરીદી કરી લઈને દરરોજ બહાર નિકળવાનું ટાળવું જોઈએ • ગુજરાત ના ઘણા શહેરમાં પોલીસ પર હુમલા થયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હુમલાખોરો સામે કડક પગલાં લેવામા

કોરોના વાયરસ ગુજરાત માં બે પ્રકારના તેમાં નો એક પ્રકાર ખૂબ જ ઘાતક : જયંતિ રવિ

Image
 ગુજરાત માં કોરોના ધીરે ધીરે ઝડપ પકડી રહયો છે ત્યારે ઘણા લોકો સરકાર સામે આક્ષેપો કરતા હતા કે ટેસ્ટિંગ ઓછુ થાય છે. રીકવરી રેટ ઓછો છે.  • ત્યારે ગઈ કાલ સુધી મોટી મોટી વાતો કરતા જયંતી રવી કહેતા હતા ઈટલી જેવાં દેશો કરતાં ગુજરાત ની સ્થિતી સારી છે. • એજ આરોગ્ય સચિવ જયંતિ રવી આજે જણાવ્યું કે કોરોના ગુજરાત માં બે પ્રકારનો છે તેમાં એક પ્રકાર ઘાતક છે.  • ગુજરાત માં મૃત્યુ દર અન્ય રાજયોની સરખામણી માં  વઘારે છે.  • અને રીકવરી રેટ ભારત માં સૌથી ઓછો ગુજરાત નો છે.  • રાજય સરકારે આજે પહેલી વાર કબૂલાત કરી છે.  • ગુજરાત માં  હોટસ્પોટ વિસ્તારો માં લોકડાઉન ૧૬ મે સુધી લંબાવાય  તેવી શક્યતા છે.  • આ બધાની વચ્ચે દેશના ગૃહ મંત્રાલય એ કીધુ કે લડાઇ લાંબી છે જનતા એ લોકડાઉન નુ પાલન કરવું પડશે તોજ આ લડાઈ સામે લડી શકીશું.  • જો લોકડાઉન ઉલ્લંઘન જે લોકો કરશે તેની સામે કડક પગલાં લેવા માં આવશે.   Aapnu Vadodara  Nikunj patel

વડોદરા માં વધતાં કેસો લઈને રાજેન્દ્ર ત્રિવેદી ની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક......

Image
વડોદરામાં દિવસે ને દિવસેને દિવસે કોરોના નો કહેર  રહયો છે. તયારે આવનાર દિવસોમાં  કેસો ની સંખ્યા માં વધારો થાય તેવી શક્યતા રહેલી છે.  • ત્યારે ગુજરાત ના અધ્યક્ષ રાજેન્દ્ગ ત્રિવેદી ની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.  • આ બેઠક માં શહેર પોલીસ કમિશનર, કોરોના લડત માં સંકળાયેલા મોટાભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે.  • આવનાર દિવસોમાં આ મહામારી સામે કેવાં પગલાં લઈને સંક્રમણ ફેલાવાનું અટકાવી શકાય?  • બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ માં જણાવેલી બાબતો • ગોત્રી મેડિકલ મા સ્વચ્છતા નો અભાવ છે. PPE કીટ માટે ચર્ચા કરવામાં આવી છે.  • SSG માં પણ અપૂરતી સુવિધા છે તેેને લઈને બેઠક નુ આયોજન કરાયું હતું.  • લોકડાઉન ખૂલે ત્યારે શું આયોજન થાય તેના વિશે ચર્ચા વિચારણા કરી.  • ડોકટરો, પોલીસ અને કોર્પોરેશન સ્ટાફ ને ૩૦૦૦ થી વધુ mask આપવામાં આવશે.  • હોટસ્પોટ વિસ્તારો માં નોન-વેજ ની લારીઓ નીકળે છે. જેને જરૂર છે તેને પરમિશન આપવા કલેકટરને કહેવાયું.  • જીવન જરૂરિયાત વસ્તુઓ નો નિર્ધારિત સમય નકકી કરવા નું કલેકટર ને સૂચન કર્યું હતું  • હોટસ્પોટ વિસ્

ગુજરાત માં હવામાન વિભાગે કરી આગાહી. જાણો કયાં વરસી શકે વરસાદ?

Image
હાલ ગુજરાત માં કોરોના એ જોર પકડ્યું છે. ત્યારે ઉનાળા ની પણ શરૂઆત થય છે. સાથે જ તાપમાન મા વધારો થઈ  રહયો છે તેવામાં હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે.  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં વરસાદ વરસી શકે.  • આગામી ૨૮ - ૨૮ એપ્રિલ ના રોજ વરસાદ પડવાની સંભાવના છે • વલસાડ અને નવસારી પણ હળવો વરસાદ વરસી  શકે.  • જયારે દીવ, દમણ, અને દાદરા નગર હવેલી માં પણ વરસાદ થશે.  • સૌરાષ્ટ્ર માં ગીર, સોમનાથ અને અમરેલી વિસ્તારમાં વરસવાની શકયતા • બીજી બાજુ માઠા સમાચાર હવામાન વિભાગે જણાવ્યું કે આવનાર ૪ દિવસો માં ગરમીનુ પ્રમાણ વધી શકે.  Aapnu Vadodara  Nikunj patel

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?

Image
ભારતમાં કેસો દરરોજ  ધરખમ વધારો થાય છે. ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા ૩ મે સુધી નુ લોકડાઉન અપાયું છે.  • ભારતમાં કુલ કેસો આંકડો  ૨૬૦૦૦ ને પાર પહોંચ્યો છે. ગુજરાત માં આંકડો ૩૦૦૦ ને પાર છે.  • ભારત સરકાર ના ગૃહમંત્રાલય ધ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે નગરપાલિકા મહાનગરપાલિકા ની હદ ની બહારની નાની શોપ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  • ત્યારે ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા નિણૅય માં ફેરફાર કરીને રેડ ઝોન સિવાય ના તમામ વિસ્તારો માં નાની મોટી દુકાનો ખોલવાની છૂટ આપી છે.  • આજે મોટાભાગના દરેક જિલ્લામાં દુકાનો શરૂ થતાં લોકોનો વસ્તુઓ ખરીદવા માટે જમાવડો થયો હતો.  Safety અને social distancing નો અભાવ જોવા મળ્યો હતો.  • આજે વડોદરામાં  bright school પાસે પણ શાકભાજી ફ્રુટ વાળાને ત્યાં કોઈએ નિયમનું પાલન કર્યુ નહોતું. પોલીસ ની ચોકી પાસ માં હોવા છતાં લોકડાઉન પુરુ થઈ ગયું હોય તેવા ચિત્રો દેખાયાં હતાં • રુપાણી સરકાર દ્વારા લેવાયેલાં ના નિણૅય ને જનતા ધ્વારા વખોડયો  હતો. તમામ લોકો ની એક જ વાત હતી કે ૧ મહિના ના લોકડાઉન પર પાણી ફેરવશે.  • આમ જો નિયમોનું પાલન નહિ થાય તો સંક્રમણ આવનારા દિવસ

અમદાવાદ, સુરત , વડોદરા અને રાજકોટ શહેરમાં વધતા કેસો ચિંતા નો વિષય. શું ત્રીજા સ્ટેજમાં છે આ શહેરો? આવો જાણીએ.....

Image
ગુજરાત મા કોરોના દિવસે ને દિવસે વધી રહયો છે. તયારે સરકાર રોકવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ ટેસ્ટિંગ વધુ હોવાને કારણે કેસ વધી રહયા છે. કોરોના નવા નવા વિસ્તારમાં થી પોઝીટીવ કેસો નોંધાય રહયા છે.  • સરકાર અને તંત્ર ને પણ ખબર છે આમ ને આમ પરિસ્થિતિ રહેશે તો મે માં આંકડો કયાં સુધી પહોંચી શકે.!!  • ગુજરાત સ્ટેજ ૨ ના એડવાન્સ Stage માં છે. આમાં મોટાભાગના હોટસ્પોટ વિસ્તારો માટે community transmission વધી રહયા છે. આ ખૂબ ગંભીર વાત છે.  •  હાલ ગુજરાત મા ૧૫ જેટલા  હોટસ્પોટ વિસ્તારો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ભાવનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે.  • અમદાવાદ ના મનપા કમિશનર એ કીધું છે કે આમને આમ કેસો વધશે. તો કોરોના મે મહિનામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. હજારો કેસો વધી શકે. • ગુજરાત મા આંકડો ૩૦૦૦ ની આસપાસ પહોંચયો છો. જે ગુજરાત ના ૨૯ જિલ્લામાં કોરોના પ્રસરી ગયો છે.  • હવે હોટસ્પોટ વિસ્તારો માં community transmission એટલે કે stage ૩ એ સૌથી ભયાનક માનવામાં આવે છે અને તેના કારણે કેસોમાં ધરખમ વધારો થાય એવું લાગી રહ્યું છે.  • આરોગ્ય સચિવ ધ્વારા જણાવાયું હતું કે ૧૦ હોટસ્પોટ વિસ્તારો sta

લોકડાઉન માં small business લઈને ગઈ કાલે રાત્રે ગૃહ મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પડાયો.... શું છે આવો જાણીએ

Image
ગૃહ મંત્રાલય દ્વારા મોડી રાત્રે પરિપત્ર બહાર પાડીને નાના ઉધોગો ને છૂટ આપવામાં આવી છે.  • જે ઉધોગો નગરપાલિકા અને મહાનગરપાલિકા ની  હદની અંદર ની કોઈ દુકાન ખોલી શકાશે નહિં.  • માત્ર ને માત્ર હદની બહારની શોપ ખોલી શકાશે. અને તેમાં કેટલાક નિયમો નું પાલન કરવું પડશે.  • ૫૦% સ્ટાફ સાથે social distancing ના પાલન સાથે ખોલવા માટે નો આદેશ કરાયો છે.  • શોપિંગ સેન્ટર અને મોલ જેવી વસ્તુ સંપૂર્ણ બંધ જ રહેશે. હોટસ્પોટ વિસ્તારમાં કોઈ છૂટછાટ નહીં.  • કોઈ પણ brand કે multibrand ની સિવાય ની તમામ શોપ ખોલી શકાશે. 

સાવધાન! મધ્યપ્રદેશ માં વાળંદ એ હેર-કટીંગ માં કપડાં નો ઉપયોગ કર્યો તેમાંથી ફેલાયો કોરોના.....

Image
દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં, જરૂરી ચીજો સિવાય તમામ વ્યવસાય બંધ છે, પરંતુ ગામોમાં તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું નથી. આ જ કારણ છે કે સાંસદના એક ગામમાં વાળંદ લોકો હજામત કરે છે અને એકથી બીજામાં કોરોના ચેપ ફેલાવે છે • એક જ ગામના 6 લોકો કોરોના પોઝિટિવ આવવા દંગ થઈ ગયા હતા • બાર્બરએ એક કાપડ મૂકીને ઘણા લોકોને દાઢી કર્યા • મધ્ય પ્રદેશના ખારગોન જિલ્લામાં 9 નવા કોરોના પોઝિટિવ દર્દીઓમાં ખળભળાટ મચી ગયો છે. આમાંથી 6 કેસ એક જ ગામના છે. ગામના એક વાળંદ દ્વારા આ ચેપ ફેલાયો છે. • હકીકતમાં, ખારગોનનાં બરગાંવમાં એક વાળંદ એ ઘણા લોકોને સમાન ચેપવાળા કપડાથી કાપી નાંખ્યા હતા. સમાન કાપડના ઉપયોગને કારણે, લોકોમાં કોરોના ચેપ ફેલાતો રહ્યો. આ અંગેની જાણ થતાં ગામની તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. • એ જ ચેપવાળા કપડા મૂકીને હજામત કરી.  • બરગાંવમાં, વાળંદએ એક જ કાપડથી ઘણા લોકોને વાળ અને દાઢી કરી, જે એક જ ગામના 6 લોકોને ચેપ લાગ્યો. ગુરુવારે રાત્રે 6 પોઝિટિવ કેસ થયા બાદ શુક્રવારે સવારે 3 વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. સવારે જે લોકોનો સકારાત્મક અહેવાલ આવ્યો તેમાંના બે લ

શું સંક્રમિતોની સંખ્યા માં હજુ વધારો થઈ શકે? ભારતમાં સંક્રમિતો ની સંખ્યા પહોંચી ૨૩૦૦૦ ને પાર......

Image
દેશમાં કોરોના કેસનો કુલ આંકડો વધીને 23,077 થયો છે. તેમાંથી સક્રિય કેસની સંખ્યા 17,610 છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 718 લોકો મૃત્યુ પામ્યા છે. 4,749 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે • કોરોના કુલ અત્યાર સુધી થયેલ કેસો 23,077 • 17,000 વધુ સક્રિય કેસ હતા, 718 લોકો મૃત્યુ પામ્યા હતા.  દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોરોના કેસનો કુલ આંકડો વધીને 23,077 થયો છે. તેમાંથી સક્રિય કેસની સંખ્યા 17,610 છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 718 લોકો મૃત્યુ પામ્યા છે. 4749 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અત્યાર સુધી અહીં 6430 કેસ નોંધાયા છે, જેમાં 283 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 789 લોકો સાજા થઈને ઘરે ગયા છે. દિલ્હીને પાછળ રાખીને ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં 2624 કેસ નોંધાયા છે, જેમાં 112 લોકોનાં મોત નીપજ્યાં છે દિલ્હી ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં 2376 કેસ નોંધાયા છે, જેમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી રાજસ્થાનનો નંબર આવે છે.

મિત્રો હવે ZOOM APP સુરક્ષિત છે . કારણ કે તેમાં આપવામાં આવ્યું એવું ફિચર્સ આવો જાણીએ.......

Image
• વિડિઓ કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમ સુરક્ષા અને ગોપનીયતાને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.  • ઝૂમ બોમ્બિંગ સહિતના અનેક મુદ્દાઓ છે. સુરક્ષા સંબંધિત ધમકીઓને કારણે, વિશ્વભરની સરકારો અને ખાનગી કંપનીઓએ ગુપ્ત ચર્ચા માટે ઝૂમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.  • હવે નવા ઝૂમ 5.0 અપડેટની સાથે આ એપ્લિકેશનમાં સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે. • લોકડાઉન પછી વિડિઓ કોન્ફરન્સિંગ માંગમાં વધારો થતાં, ઝૂમની લોકપ્રિયતા ઝડપથી વધી. જો કે, વપરાશકર્તા આધારમાં ઝડપથી વધારા સાથે, તેને ગોપનીયતા અને સુરક્ષાને લગતી સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ થયું. • આ કારણોસર ભારત સરકારે ઝૂમનો ઉપયોગ ન કરવાની સલાહ પણ આપી છે. આવી સ્થિતિમાં, હવે એવું લાગે છે કે એપ્લિકેશનમાં ઝૂમ 5.0 અપડેટ દ્વારા સૌથી વધુ રાહ જોવાતી અપગ્રેડ આપવામાં આવી છે.

શું ૩ મે પછી પણ લોકડાઉન લંબાવવામાં આવશેે ?? તેણે લઈને સૌથી મોટા સમાચાર........

Image
જયારે ભારતમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. ત્યારે શું સરકાર લોકડાઉન વધારશે કે પછી  હટાવી દેશે ??  • વડાપ્રધાન ફરીથી ૨૭ એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. વિડિઓ કોન્ફરન્સ ધ્વારા મિટીંગ કરશે. ત્યારે લોકડાઉન ને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. • આ બેઠક માં લોકડાઉન હટાવવું  કે નહીં તેના વિશે રાષ્ટ્રવયાપી નિણૅય લઈ શકે. દેશમાં ત્યાર સુધી કેવી પરિસ્થિતિ છે તેના આધારે નિણૅય લેશે.  • બીજો મહત્વનો મુદ્દો એ છે કે મુસ્લિમ કોમનો પવિત્ર માસ રમઝાન ૨૪ મે  ના સમાપ્ત થશે . લોકો બહાર નિકળવાનું શરુ કરશે . એકબીજા સાથે મળશે. ઈફતાર પાર્ટી નું આયોજન કરશે. ભીડ ભેગી થશે.  • એટલે જ પાર્શ્વભૂમિ પર, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહેમદેડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને પત્ર ધ્વારા આ અંગે માહિતગાર કર્યા છે.  •  અહમદે   લોકડાઉન સમય વધારવા વડાપ્રધાન ને વિનંતી કરી છે. લોકડાઉન ને પવિત્ર રમઝાન માસ સુધી લંબાવી દેવા જણાવ્યું છે.  • તેમણે જો લોકડાઉન વધારવામાં નહી આવે તો લોકો ખરીદી અને પૂજા માટે એકત્રિત થઈ શકે છે. કોરોના નું સંક્રમણ ફેલાવવાની

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

Image
મળતા અહેવાલ અનુસાર આવનારા દિવસોમાં world  ની ૧૦૦૦ થી વધુ કંપનીઓ હાલમાં ચીન માં કાર્યરત છે.  તે કંપનીઓ ભારતમાં આવી શકે છે.  ચીન પાસે મેનુફેકચરિંગ નો ખિતાબ છિનવાઈ જશે ?  • હાલ ચીન માં ઉત્પાદન કરી રહેલી ૧૦૦૦ જેટલી કંપનીઓ ભારતમાં મેનુફેકચરિંગ કરવાની તૈયારી દર્શાવી છે. ૩૦૦ કંપનીઓ ભારત સરકાર ના સંપર્ક માં છે. તેઓની વાતચીત ચાલુ છે.  • કોરોના વાયરસ ના કારણે આ કંપનીઓ ઘણા બધા કારણો દર્શાવી રહી છે. આમ જે ૩૦૦ કંપનીઓ હાલમાં સરકારી અધિકારીઓ સાથે સંપર્ક માં છે.  તેમાં ખાસ કરીને મોબાઇલ ફોન ,  ઈલેક્ટ્રોનિક, કાપડ જેવાં ઉધોગો નો સમાવેશ થાય છે ત્યારે જો આમ  તો ચીન ને આંચકો લાગી શકે.  સરકારી અધિકારી ના જણાવ્યા અનુસાર ૧૦૦૦ જેટલી કંપનીઓ વિવિધ રાજયો ના ઉધોગ મંત્રાલય સાથે અલગ અલગ સ્તરે તેમની દરખાસ્તો મૂકી છે. તેમણે વધુમાં કીધુ કે આ બધા માં થી હાલ અમે ૩૦૦ કંપનીઓ પસંદ કરવામાં આવી છે.  • કોરોના ની અસર ઓછી થતાં જ  ભારત માટે ઘણા સારા સમાચાર આવી શકે. કારણ કે ભારત વૈકલ્પિક મેનુફેકચરિંગ હબ બની શકે છે. જાપાન, યુ. એસ, દક્ષિણ કોરીયા જેવા દેશો ચીન પર ખૂબ જ નિર્ભર છે.  • આમ આવા દેશો ભારત સાથે આવનારા

દેશભરમાં વધતા જતા હુમલા અંગે સરકાર કડક છે, જુઓ કેન્દ્રીય પ્રધાને શું એલાન કરયું?..

Image
• કોરોના વાયરસને લઈને દેશમાં મહાજંગ ચાલુ છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો તેના જોખમને ઘટાડવામાં વ્યસ્ત છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની એક બેઠક મળી હતી. • મંત્રીમંડળમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે દેશમાં આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. આ અંગે સરકાર એક વટહુકમ લાવ્યો છે, જે હેઠળ આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો કરનારાઓને કડક સજા આપવામાં આવશે. • વધુ માં મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે ઘણા સ્થળોએ ડોકટરો વિરુદ્ધ હુમલાની માહિતી આવી રહી છે, સરકાર તેમને સહન કરશે નહીં. સરકારે આ અંગે વટહુકમ લાવ્યો છે.  •  123 વર્ષ જુના કાયદામાં ફેરફાર કરતી વખતે ડોકટરો પર હુમલો કરવો સહન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગંભીર કેસોમાં હુમલાખોરોને 6 મહિનાથી 7 વર્ષની સજા થઈ શકે છે. આવા કેસોમાં 1-5 લાખ સુધીનો દંડ થશે. હુમલો કરનારાઓ પાસેથી બજાર દર કરતા બમણા કાર અથવા ક્લિનિકના નુકસાનનો ચાર્જ લેવામાં આવશે. 

રિલાયન્સ જિયો-ફેસબુક ડીલથી બંનેને ફાયદો, જાણો કોને કેટલો ફાયદો થશે??

Image
આ ડીલ દ્વારા, જ્યાં ફેસબુક પ્રથમ વખત ભારતમાં કોઈ મોટી કંપનીમાં રોકાણ કરવા જઇ રહ્યું છે, ત્યાં જિઓ દેશના 60 કરોડ જેટલા નાના દુકાનદારોને ફેસબુક અને વોટ્સએપની મદદથી પ્રવેશ કરી શકશે. આ અંતર્ગત ફેસબુક જિયોનો 9.99 ટકા હિસ્સો લગભગ 43,574 કરોડ રૂપિયામાં ખરીદશે. • ફેસબુક જિઓ પ્લેટફોર્મ પર લગભગ 10 ટકા હિસ્સો ખરીદશે • આનાથી ભારતના રિટેલ ક્ષેત્રમાં ફેસબુક પ્રવેશ મળશે • રિલાયન્સને ફેસબુક વોટ્સએપની ટેકનોલોજીનો લાભ મળશે • મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથની કંપની જિઓ પ્લેટફોર્મ્સે વર્લ્ડ ટેક ટેક કંપની ફેસબુક સાથે મોટો સોદો કર્યો છે. આ અંતર્ગત, ફેસબુક જિઓનો 9.99 ટકા હિસ્સો લગભગ 43,574 કરોડ રૂપિયા (6.22 અબજ ડોલર) માં ખરીદશે. આ ડીલ દ્વારા, જ્યાં ફેસબુક પ્રથમ વખત ભારતમાં કોઈ મોટી કંપનીમાં રોકાણ કરવા જઇ રહ્યું છે, ત્યાં જિઓ દેશના 60 કરોડ જેટલા નાના દુકાનદારોને ફેસબુક અને વોટ્સએપની મદદથી પ્રવેશ કરી શકશે. જાણો આ ડીલ વિશે 10 મોટી બાબતો .. 1. ફેસબુકે જિઓ પ્લેટફોર્મ્સના 9.99 ટકા હિસ્સો લગભગ 43,574 કરોડ રૂપિયા (6.22 અબજ ડોલર) માં ખરીદવાની જાહેરાત કરી છે. એટલે કે, આ ડીલની સાથે જિઓ

શું ચીન એ જાણી જોઈને હલકી ગુણવત્તાવાળી ટેસ્ટિંગ કીટ મોકલી?? શું છે મામલો આવો જાણીએ...

Image
કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ગંભીર પ્રશ્નો ઉભા કર્યા બાદ રાજસ્થાન સરકારની રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે રાજસ્થાન સરકારે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા, કેન્દ્રએ દેશભરમાં બે દિવસ માટે પરીક્ષણ બંધ કર્યું હતું કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે નિકાસ કરવામાં આવેલા તબીબી ઉત્પાદનોની ગુણવત્તાને ચીન ખૂબ મહત્વ આપે છે. અમે સંબંધિત ભારતીય એજન્સી સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ કરીશું. ખરેખર, કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ગંભીર પ્રશ્નો ઉભા કર્યા બાદ રાજસ્થાન સરકારની રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય ટીમો આ પરીક્ષણના પરિણામોની ગંભીરતાપૂર્વક તપાસ કરશે, તો જ આગળનું પગલું જાહેર કરવામાં આવશે. શું છે આખો મામલો કેન્દ્ર સરકારે ઝડપી પર

ગુજરાત માટે ગૌરવ ની વાત દેશનુ પ્રથમ પ્લાઝમા study સેન્ટર અમદાવાદ માં શરૂ કરાયું..........

Image
અમદાવાદ ના મનપા કમિશનર વિજય નહેરા એ ગુજરાત ના વધી રહેલાં આંકડા આરોગ્ય સચિવ જયંતી રવી ધવારા જાહેર કરાયા હતા. તેમાં ગુજરાત માં કેસો માં સતત વધારો થઈ રહયો છે .  • રાજયમાં અત્યાર સુધી ૨૦૬૬ કેસ નોંધાયા છે. તેમાંથી ૧૨૯૮ કેસ તો માત્ર અમદાવાદ શહેરના આતી ગુજરાત માં સૌથી વધુ કેસો અમદાવાદ ના છે. આજે અમદાવાદમાં પોલીસ ના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે તમામ નેગેટિવ આવ્યા છે.  • તેમણે જણાવ્યું કે કેસો વધી રહયા છે તેની ચિંતા છે પરંતુ મે મહિના માં કોરોના પર કાબૂ લેવાશે.  • ગુજરાત માં જે patient માટે પ્લાઝમાં transmission માટે કેન્દ્ર સરકાર ની મંજૂરી માંગી હતી તે મળી ગઈ છે.  • કોરોના પિડિત  એક વ્યકિત ને પ્રથમ પ્લાઝમા transmission  અપાયું છે. અને તે પરિણામ શું આવે એ આગામી દિવસોમાં ખબર પડશે.  • આપણા ગુજરાત માટે ગૌરવ ભરી વાત એ છે કે દેશનું પ્રથમ study સેન્ટર અમદાવાદમાં  SVP  ખાતે શરૂ કરવામાં આવ્યું છે.  • પ્રથમ વ્યકિત ને પ્લાઝમા transmission કરયું છે  તેની તબિયત હાલ સારી છે.  • કોરોનાથી પિડીત ગર્ભવતી મહિલા  ની સિઝેરિયન ધ્વારા કરવામાં આવ્યું છે. આપણા દેશમાં આ પ્

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

Image
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વના લોકો ચિંતિત છે અને ચીને તેના મોટા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દીધું છે. તેમણે વિશ્વના સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયમનું નિર્માણ શરૂ કર્યું છે. આ સ્ટેડિયમ કમળ આકારનું હશે.  પ્રોફેશનલ ક્લબ ગુઆંગઝો એવરગ્રાન્ડે આ સ્ટેડિયમ બનાવી રહ્યું છે. તેને બનાવવા માટે લગભગ 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સ્ટેડિયમ એક સમયે 1 લાખ લોકોને બેસાડી શકશે.  આ સ્ટેડિયમ 2022 સુધીમાં તૈયાર થઈ જશે. આ સ્ટેડિયમમાં 16 વીવીઆઈપી ખાનગી રૂમ હશે. ત્યાં 152 વીઆઇપી ખાનગી ઓરડાઓ હશે. ફીફા ક્ષેત્ર અને એથલેટ ક્ષેત્ર હશે. તેના ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોગ્રામમાં 200 થી વધુ ટ્રક દર્શાવવામાં આવી છે. તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  સ્ટેડિયમમાં મેચના કવરેજ માટે એક અલગ મીડિયા ક્ષેત્ર અને પ્રેસ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફેબિઓ કેનાવરવો હાલમાં પ્રોફેશનલ ક્લબ ગુઆંગઝો એવરગ્રાન્ડેનો કોચ છે. તેઓ સ્ટેડિયમના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા હમણાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનું કેમ્પ નાઉ સ્ટેડીમ છે. તેની ક્ષમતા 99,354 છે. ક્લબ હવે વધુ બે સ્ટેડિયમ બનાવવા માંગે

અમદાવાદ માં સ્થિતિ કેમ વધુ બગડી રહી છે? આવો જાણીએ શું કીધું વિજય નહેરા એ?.......

Image
 વિજય નહેરા  પ્રેસ કોન્ફરન્સ કરીને ડેઈલી કોરોના સાથે સંકળાયેલ માહીતી આપતા હોય છે. ત્યારે હમણાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમદાવાદ માટે આવનારા ૧૪ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે.  • તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના સામે લડત માટે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં હોસ્પિટલ તૈયાર કરી દીધી હતી. વધારે બેડવાળી સુવિધાઓ થી સજજ હોસ્પિટલ ઊભી કરી હતી.  • તેમણે આગામી દિવસોમાં લાેકડાઉન પછી બધા લોકો પાછા પહેલાં ની ફરવા લાગશે ત્યારે ચેપ ફેલાવવાની શકયતા ખૂબ મોટી દેખાઈ રહી છે. ત્યારે તે માટે આપણે શું કરી શકીએ તે જાણ આપડાને હોવી જોઈએ.  • SOCIAL DISTANCING , ટોળાં ના થવું, mask પહેરવાનું  તો આપણે કોરોના સામે લડી શકીશું. ૧૪ અઠવાડિયાનું લાેકડાઉન રાખીએ પરંતુ લાેકડાઉન નું પાલન ના કરીએ તો કોઈ મતલબ નું નથી. જો પાલન નહિ થાય તો સ્થિતી વણસી શકે છે.  • અમદાવાદમાં અત્યાર સુધી ૧૨૯૮ કેસ નોંધાયા છે. આમ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કીધું હતું કે ૨૩ ૨૪ તારીખ પછી કેસોમાં સાજા થવાની સંખ્યા વધશે. અત્યારે અમે વધારે મા વધારે ટેસ્ટિંગ થાય એવો પ્રયત્ન કરી રહયા છે.  • રેપિડ ટેસ્ટ કીટ પણ આવી ગઈ . તેનાથી પણ ટ

ગૂગલે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સુવિધા રજૂ કરી, લાેકડાઉન માં ખૂબ ઉપયોગી................

Image
• કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ઘરે ઘરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મદદ કરવા માટે ગૂગલે યુટ્યુબ પર એક નવી સુવિધા શરૂ કરી છે. • કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ઘરે ઘરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મદદ કરવા માટે ગૂગલે યુટ્યુબ પર એક નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાને  યુટ્યુબ લર્નિંગ' નામ આપવામાં આવ્યું છે.  • આ નવી સુવિધામાં ભૌતિકશાસ્ત્ર, ગણિત, બાયો, ભાષા અધ્યયન અને અભ્યાસ હેક્સ જેવા વિષયોની સામગ્રી છે. આ યુ ટ્યુબના એજ્યુકેશન ફોકસ ક્રિએટર્સ પાસેથી લેવામાં આવ્યા છે. એક્સ્પ્લોર ટેબની મદદથી વપરાશકર્તાઓ મોબાઇલ અને ડેસ્કટોપ બંને પર યુટ્યુબ લર્નિંગ કરી શકે છે. • યુટ્યુબ અનુસાર, અભ્યાસક્રમ સંબંધિત વિષયો ઉપરાંત, યુટ્યુબ લર્નિંગમાં ફોટોગ્રાફી અને યોગ જેવા વિષયો પર વિડિઓ સામગ્રી પણ છે. ગૂગલે કહ્યું છે કે આ નવી સુવિધા તેમના માટે વધુ સારી છે જે વિદ્યાર્થીઓ છે અને જેઓ નવી કુશળતા શીખવા માંગે છે. • હાલમાં, સામગ્રી યુટ્યુબ લર્નિંગમાં અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. કંપનીએ વચન આપ્યું છે કે ટૂંક સમયમાં તમિળ, તેલુગુ, મરાઠી, બંગાળી અને અન્ય ભાષાઓમાં સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે • આ સિવાય